વિસનગર: બાસણા પાસે એક કારની ટક્કર બાદ એક્ટિવા ભડકે બળ્યું!
વિસનગર-મહેસાણા હાઇવે પર બાસણા ગામ નજીક આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં કારની ટક્કર વાગતાં એક એક્ટિવા સળગી ઊઠ્યું હતું. આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર એક યુવક અને એક યુવતીને ઇજાઓ પહોંચી હતી.