સચિનમાં ચકચારીત લૂંટ વિથ ફાયર અને હત્યાની ઘટનામાં મુખ્ય આરોપીની ધરપકડબિહાર થી સચિન પોલીસે આરોપીની ધરપકડ કરી .બિહાર ટાસ્ક ફોર્સ પોલીસ દ્વારા આરોપીની આર્મ્સ એક્ટ ના ગુન્હામાં ધરપકડ કરી હતી જે આરોપીનો ટ્રાન્સફર વોરંટ થી કબજો મેળવવામાં આવ્યો.
ચોરાસી: સચિન વિસ્તારમાં ચક્ચારિત લુટ વિથ ફાયરિંગ અને હત્યાની ઘટનામાં મુખ્ય આરોપીને બિહાર ખાતેથી ઝડપી પાડ્યો છે. - Chorasi News