મહુવા: મહુવામાં ટેકાના ભાવે કપાસની ખરીદીમાં જથ્થો અને સમય મર્યાદા વધારવા માટે રજૂઆત કરવામાં આવી
, ભારતીય કપાસ નિયમ લીમીટેડ (સી.સી.આઈ.) દ્વારા ટેકાનાં ભાવે કપાસની ખરીદી દરેક કેન્દ્રો ઉપર હાલ ચાલુ છે. સી.સી.આઈ. દ્વારા પ્રતિ વિઘાદીઠ ૧૨ મણ (૨૪૦ કિલો) ની મર્યાદામાં ખરીદી કરવામાં આવી રહેલ છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં કપાસનું વાવેતર સારા એવા પ્રમાણમાં થાય છે. અને તેનું ઉત્પાદન વિદ્યાદીઠ ૨૦ થી ૩૦ મણ (હેકટરદીઠ ૨૫ થી ૩૦ કવી.) મળી રહેલ છે. તેથી