દાહોદ શહેરમાં ચાઈનીઝ દોરી વેચતા વેપારીઓ તેમજ ઉપયોગ કરતા લોકોને અપીલ કરવામાં આવી હતી લાઉડ સ્પીકરના માધ્યમથી વલીભાઈ દ્વારા દાહોદના પડાવ સ્ટેશન રોડ ગરબાડા ચોકડી સહિત અલગ અલગ વિસ્તારોમાં લાઉડ સ્પીકર ના માધ્યમથી એક વાગ્યા ના સુમારે સૂચના આપવામાં આવી હતી જેમાં કોઈપણ વ્યક્તિ કોઈપણ દુકાનદારોએ ચાઈનીઝ દોરો વેચાણ કરવો નહીં અને