બોટાદ તાલુકાના ભાંભણ ગામે વિદ્યાર્થીઓની પાસે શિક્ષણકાર્યની સાથે સાફ સફાઈ કરાવવામાં આવતી હોવાનું સામે આવ્યું..
Botad City, Botad | Jul 29, 2025
ધોરણ નવ અને 10 ના વિદ્યાર્થી બાળકો શાળાના કેમ્પસમાં સાફ સફાઈ કરતા હોય તેવું કેમેરામાં કેદ થયું . બાળકના ઘડતર માટે...