હિંમતનગર: કેનાલ ફ્રન્ટ પરના રોડ પર પાર્ક કરેલ કારમાંથી 27 લાખ રોકડની ચોરી:LCB,SOG અને સ્થાનિક પોલીસે તપાસ શરુ કરી
સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે આવેલ કેનાલ ફ્રન્ટ પર પાર્ક કરેલ કારમાંથી રોકડ રૂ 27 લાખની ચોરી કરી અજાણ્યા શખ્સો ભાગી ગયા હતા જે અંગે જાણ થતા હિંમતનગર એ ડીવીઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી સાથેજ LCB અને SOG પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.આ અંગેની મળતી વિગત અનુસાર હિંમતનગરના બાયપાસ રોડ પર આવેલ MHK રોડ કોન્ટ્રાકટર ફોર્ચુનર કાર સાથે બુધવારે મોડી સાંજે મહાવીરનગરમાં કેનાલ ફ્રન્ટ ખાતે શંભુ કોફી બારમાં કોફી પીવા બેસ્યા હતા દરમિયાન