જૂનાગઢ: ગીરની પ્રખ્યાત સિંહની જોડી જય વીરુનો અંત, વાઇલ્ડ લાઇફ રિસર્ચર ડો.જલ્પન રૂપાપરાએ આપી માહિતી
Junagadh City, Junagadh | Jul 30, 2025
વાઇલ્ડલાઇફ રિસર્ચર અને લાઈફ મેમ્બર ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી મેમ્બર ડો. જલ્પન રૂપાપરાએ જણાવ્યું હતું કે ...