માળીયા હાટીના: પોલીસકર્મી પતિના ત્રાસથી પત્નીનો આપઘાત, પતિને અન્ય સ્ત્રીઓ સાથેના સંબંધને લઈ પત્નીએ કર્યો આપઘાત
પોલીસ કર્મી પતિના ત્રાસથી પત્નીનો આપઘાત.પતિને અન્ય સ્ત્રીઓ સાથેના સંબંધને લઈ પત્ની એ કર્યો આપઘાત.મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આશિષ દયાતર સામે ફરિયાદ.શારીરિક માનસિક દુઃખ ત્રાસ અને મરવા મજબૂર કર્યા ની ફરિયાદ નોંધાય.મૃતક ભાવિશાબેન ના પિતાએ નોંધાવી ફરિયાદ.માળીયાહાટીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ. પોલીસે હાથ ધરી તપાસ