ઊંઝા: ઊંઝામાં ઓનલાઇન છેતરપિંડીનો પ્રયાસ, શહેરમાં પેટ્રોલ પંપ માલિક સાથે 60 હજારનું ડીઝલ ભરાવી એડિટેડ સ્ક્રીનશોટ મોકલી ઠગાઈ
Unjha, Mahesana | Jul 19, 2025
ઊંઝા શહેરમાં એક પેટ્રોલ પંપ માલિક સાથે ઓનલાઈન છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે ઊંઝા ઉનાવા હાઈવે પર આવેલા આઈ ઓ સી પેટ્રોલ...