કાલોલ: અંબાલાથી શક્તિપુરા સ્થિત નર્મદા મુખ્ય કેનાલ પર રાત્રીના સુમારે ગેરકાયદે વૃક્ષો કટિંગ ચાલતું હોવાની લોકચર્ચા
Kalol, Panch Mahals | Jul 29, 2025
કાલોલ તાલુકા વિસ્તારમાંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ પરના બોરુથી બાકરોલ વચ્ચેના વિસ્તારમાં રાત્રીના સુમારે કોઈ અજાણ્યા...