ટંકારા: શહેરની સરદાર પટેલ વિદ્યાલયમાં મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સાઈબર સેફ્ટી વિષયક જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Tankara, Morbi | Jul 17, 2025
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી મોરબી દ્વારા 'બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના અંતર્ગત સરદાર પટેલ વિદ્યાલય, ટંકારા ખાતે...