નાંદોદ: SIR મતદાર સુધારણા કાર્યક્રમ હેઠળ આમદલા ગામ ખાતેકરવામાં આવી.
Nandod, Narmada | Nov 16, 2025 કેન્દ્રિત ચૂંટણી પંચ દ્વારા SIR ની કામગીરી ગુજરાત ની ચાલી રહી છે તે કામગીરી હવે નર્મદા જિલ્લાના આમદલા ગામ ખાતે પર શરૂ કરવામાં આવી રહી છે જેમાં કેટલાક જાગૃત થઈને પોતાનું ફોર્મ મેળવીને ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે ત્યારે સ્થળ પર બેસેલા BLO ફોર્મની ચકાસણી પણ કરવામાં આવી રહી છે.