પશ્ચિમ કચ્છ એલ.સી.બી. દ્વારા ભોજાય ખાતે પૂર્વ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. આરોપી ચંદુ ઈસ્માઈલ કોલી અને તેના સાગરિતો શંકાસ્પદ મુદ્દામાલ સગેવગે કરવાની પેરવીમાં હોવાની બાતમીના આધારે ભોજાય પાસે કાર્યવાહી કરી હતી. પોલીસે આરોપીઓ ચંદુ ઈસ્માઈલ કોલી, ચિંતન ઉર્ફે ચીંટુ ઠાકરશી ઓડિયાણા અને રાજેશ ઈસ્માલ કોલીને ઝડપી પાડયા હતા. અઆરોપીઓના કબજામાંથી પવનચક્કીના નટ-બોલ્ટ અને બેટરી મળી આવ્યા હતા, જેના કોઈ આધાર પુરાવા આરોપીઓ રજૂ કરી શક્યા ન હતા. પોલીસે આદરેલી કડક