અમદાવાદ શહેર: અમદાવાદના જમાલપુરમાં કચરાની ગાડીએ રાહદારીને અડફેટે લેતા મોત, 8 વાહનને નુક્સાન,
Ahmadabad City, Ahmedabad | Aug 7, 2025
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદમાં ફરી એક વાર અકસ્માતની ઘટના બની છે. અમદાવાદના જમાલપુર...