મધ્યપ્રદેશના જાંબવા જિલ્લાના થયૈજા ગામના વતની અને હાલ જામજોધપુર તાલુકાના મેથાણ ગામમાં રહીને મજૂરી કામ કરતા કાંતુભાઈ ભુંડીયાભાઈ દેવધા નામના યુવાનની પુત્રી ટીનાબેન કાંતુભાઇ દેવધા (ઉ.વ.13) નામની તરૂણીએ ગુરૂવારે બપોરના સમયે શેઠવડાળા બીટ વિસ્તારમાં સિંધવની ખાણ સામે આવેલી વીડીમાં અગમ્ય કારણોસર ઝાડમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી