દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાલીયાવાડ ખાતે પોર્ટેબલ x-Ray કેમ્પનું સફળ આયોજન.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા ક્ષય અધિકારી તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ધાનપુરના માર્ગદર્શન હેઠળ ટીબી મુક્ત ભારત 2025 અભિયાન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,કાલીયાવડ ખાતે પોર્ટેબલ X-Ray કેમ્પ નું સફળ આયોજન કરવામાં આવ્યું.