બોરતળાવ રોડ પર આવેલી ડેરી ફાર્મની દુકાનમાં ખજૂર પાકમાં જીવાત હોવાનો ગ્રાહક દ્વારા આક્ષેપ કરાયો, શહેરના બોરતળાવ રોડ પર આવેલી ડેરી ફાર્મની દુકાને ગ્રાહક દ્વારા ખજૂર પાકમાં જીવાત હોવાની ફરિયાદ કરી હતી. એક ગ્રાહકએ ખરીદેલી ખજૂર પાકમાં જીવાત હોવાના ગ્રાહક દ્વારા આક્ષેપ કરાયો હતો. જે અંગે મોટી સંખ્યામાં લોકોના ટોળાં એકઠા થયા હતા. દુકાન પાસેથી ખરીદેલા ખજૂર પાકમાં જીવાત અંગે ગ્રાહકએ આક્ષેપ સાથે પ્રતિક્રિયા આપી હતી.