અબડાસા: નલિયા પોલીસે ગુમ થયેલો મોબાઇલ શોધીને અરજદારને પરત કર્યો
Abdasa, Kutch | Nov 18, 2025 નલિયા પોલીસ દ્વારા અરજદારનો ગુમ થયેલો મોબાઈલ શોધીને તેને પરત કરવામાં આવ્યો હતો. આ અંગે નલિયા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર પી.આઈ. વી.એમ. ઝાલાના માર્ગદર્શન હેઠળ