વેજલપુર: કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતા ગાંજા કિંગની ધરપકડ, ક્રાઇમ બ્રાન્ચના JCP નું નિવેદન
કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતા ગાંજા કિંગની ધરપકડ.દેશમાં ગાંજાનું સપ્લાય કરતો ડ્રગ્સ માફિયા અનિલ પાન્ડી ક્રાઈમ બ્રાન્ચના સંકજામાં આવી ગયો છે. ક્રાઈમ બ્રાન્ચે અનિલ પાન્ડેની ધરપકડ કરતા અનેક મોટા માથાઓની સંડોવણી સામે આવે તેવી શક્યતાઓ છે.. ત્યારે સમગ્ર મામલે 1 વાગ્યાની આસપાસ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલનું નિવેદન સામે આવ્યુ છે...