તળાજા પોલીસની કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે લાલ આંખ આજ રોજ તારીખ 25 ડિસેમ્બર 2025, ગુરુવાર, સાંજના આશરે 6 વાગ્યાના સમયે, તળાજા પોલીસ દ્વારા શહેરમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફૂટ પેટ્રોલિંગ દરમિયાન તળાજા પોલીસ દ્વારા તળાજા શાક માર્કેટ વિસ્તારમાં આડેધડ રીતે લારીઓ ઉભી રાખી તથા રસ્તા પર શાકભાજીના થડા ગોઠવીને અવરોધ સર્જતા લોકો સામે કાર્યવાહી કર