જૂનાગઢ: પોલીસે કબ્જે લીધેલ વાહન માંથી રેતી ચોરી થયા મામલે Dysp એ આપ્યું નિવેદન
પોલીસે કબ્જે લીધેલ વાહન માંથી રેતી ચોરી થયા મામલે Dysp એ નિવેદન આપ્યું છે.25 ટન રેતીની ચોરી થઈ હોવાનું માલૂમ પડતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.માઈન્સ સુપરવાઈઝરે રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર વાહનો ઝડપ્યા હતા.રેતી ચોરી મામલે ડીવાયએસપી રવિરાજસિંહ પરમાર એ માહિતી આપી છે.