એપોલો ઇન્ટરનેશલ સ્કૂલ ખાતે ધો. 5 માં લેવામાં આવતી જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષાનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું. જેમાં, વિસાવદર તેમજ આજુ બાજુની પ્રાર્થમિક શાળાના ધો. 5 ના વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ભાગ લીધો હતો. શાળાના પ્રિન્સિપાલ સાહેબ જણાવ્યું હતું કે, આ પરીક્ષામાં કુલ 235 જેટલાં વિદ્યાર્થીઓ કુમાર કન્યા પરીક્ષા આપી રહ્યા છે.