ખેલ મહાકુંભમાં વ્હિલ ચેરની સુવિધા નહીં, દિવ્યાંગો ઘસડાઈને જવા મજબૂર ના આવેદનપત્ર આપી નિવાસી કલેકટરને રજૂઆત કરવામાં આવી
Mahesana City, Mahesana | Dec 8, 2025
મહેસાણામાં દિવ્યાંગોને ખેલ મહાકુંભ દરમિયાન યોગ્ય સગવડ ના આપવામાં આવતી હોવાની દિવ્યાંગોએ દાવો કર્યો છે. દિવ્યાંગોએ કહ્યું વ્હિલ ચેરની સુવિધા ન હોવાથી ઘસડાઈને જવું પડે છે.