દાહોદ જિલ્લાના રતનમાં રીછ અભ્યારણ આજ રોજ ધન નિરંકારી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતુ ધન નિરંકારી પરિવારના સભ્યો કાર્યક્રમ પતાવી રતન મહાલથી નીચે આવી રહ્યા હતા તે દરમિયાન તેઓની ગાડી નો બ્રેક ફેલ થતાં ગાડીની અંદર બેસેલા મુસાફરોમાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો ગાડી બ્રેક ફેલ થતાં ગાડીનો ચાલક સ્ટેરીંગ પર