નાંદોદ: રાજપીપળા જૂની સબ જેલ સ્ટેશન રોડ વિસ્તારનો રસ્તાનો પેજ વર્ગની કામગીરી ચાલુ પણ કેટલા દિવસ ટકશે તેવા અનેક સવાલો ઉભા??
Nandod, Narmada | Nov 17, 2025 રાજપીપળા જુની સબ જેલ પાસે અતિશય ખરાબ છે તેમાં રસ્તામાં ખાડા પડેલા છે જેમાં પેજ વર્ક ની કામગીરી ચાલી રહી છે. તેની સામે અનેક સવાલો હાલ ઊભા થઈ રહ્યા છે જે કપચી નાખી છે જેમાં ડામર દેખાતો નથી આ માલ નાખ્યા બાદ કેટલા દિવસ ટકાઉ રહેશે તેવા અનેક સવાલો છે કેટલાય સ્થાનિકો ત્યાં ઉભા હતા તે લોકો દ્વારા મૌખિક જણાવવામાં આવ્યું છે આ કામગીરી તકલાદી હોય તેમ જણાય આવે છે.