નસવાડી: ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં નસવાડી મામતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું, આપી પ્રતિક્રિયા
Nasvadi, Chhota Udepur | Jul 21, 2025
ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં નસવાડી મામતદારને આવેદન પત્ર આપ્યું છે. ચૈતર વસાવા સામે નોંધવામાં આવેલ ફરિયાદ ખોટી હોય...