શ્રી ગોપાલ કૃષ્ણ ગૌશાળા ખાતે રવિવારીય પરંપરા: ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ કરગટીયા સહિતના મહાનુભાવો દ્વારા ગૌ-સેવા માંગરોળ ખાતે આવેલી શ્રી ગોપાલ કૃષ્ણ ગૌશાળા માં વર્ષોથી ચાલી આવતી ભક્તિ અને સેવાની પરંપરા આજે પણ એટલી જ શ્રદ્ધા સાથે જળવાઈ રહી છે. દર રવિવારે સાંજે ગૌમાતાને લાડુ ખવડાવવાની પરંપરા અંતર્ગત રવિવારે સાંજે પાંચ વાગ્યે આસપાસ રાજકીય અને સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગૌ-સેવાનો સુંદર કાર્યક્રમ યોજાયો હતો. આ વિશેષ પ્રસંગે વિસ્તારના લોકપ્રિય ધારાસ