ગારિયાધાર: *ગારીયાધાર માં રૂ. 21,200 નો દેશી દારૂ અને આથો ઝડપી પાડ્યો*
*ગારીયાધાર માં રૂ. 21,200 નો દેશી દારૂ અને આથો ઝડપી પાડ્યો* ગારીયાધાર વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલી રહેલી દારૂની ભઠ્ઠીઓ અંગે સમાચાર પ્રકાશિત થતાં સ્થાનિક પોલીસ અને એલ.સી.બી. હરકતમાં આવી હતી. સમાચારનો પડઘો પડતાં જ પોલીસે નવાગામ અને મફતપરા વિસ્તારમાં રેડ પાડી જુદા જુદા સ્થળેથી કુલ 46 લિટર દેશી દારૂ અને 480 લિટર આથો ઝડપી પાડયો કુલ રૂપિયા 21200 ના મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટની કલમ 65(F), 65(A)( A)અને 65(E) મુજબ ગુનો નોં