16.60 કરોડ રૂપિયા ના કામો મંજૂર કરાવતા ધારાસભ્ય શ્રી ૮૯ માંગરોળ ૮૯ માંગરોળ વિધાનસભા વિસ્તારમાં માર્ગ સુવિધાઓને મજબૂત બનાવવા તથા સર્વાંગી વિકાસને વેગ આપવા અર્થે ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ કરગટીયાની અસરકારક ભલામણના પરિણામે મા. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આપેલ યાદી મુજબના વિવિધ રસ્તાઓ,વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. આ કામો પૂર્ણ થવાથી વિસ્તારમાં આર્થિક અને સામાજિક વિકાસને નોંધપાત્ર ગતિ મળશે.” માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel દ્