ચોરાસી: વેસુ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ હસ્તે સુરત મહાનગરપાલિકાના શાળાઓનું ખાતમુરત કરવામાં આવ્યું હતું.
Chorasi, Surat | Jul 20, 2025
સુરત મહાનગરપાલિકાના સમગ્ર શિક્ષા વિભાગ અંતર્ગત ₹35.47 કરોડના ખર્ચે મનપાના સાઉથ ઝોન બી કનકપુર લિંબાયત વરાછા અને બી તેમજ...