સુરત ના હજીરા માં AMNS કંપની માં કામ કરતા યુવક પર લોખડ નો શેડ પરતા મોત.મંગળવારે રાત્રે 12:00 વાગ્યાના અરસામા બની હતી ઘટના કામ કરતી વેળાએ ભાડી ભડકમ લોખડ નો શેડ પડતા મોત પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા બે કલાક સુધી ઈજા પામેલા વ્યક્તિને કોઈ સારવાર મળી ન હતી કમલેશ ઠાકુર AMNS કંપનીમાં 12 વર્ષથી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા.