ગારિયાધાર–વીરડી રોડપર અકસ્માત: છકડો રિક્ષા પુલ પરથી ખાબકી તારીખ 14 ડિસેમ્બર2025 ને રવિવારે સાજના 10 વાગ્યે ગારિયાધાર–વીરડી રોડપર ગત મોડી રાત્રે એક છકડો રિક્ષા પુલ પરથી નીચે ખાબકી ગયો હતો. અકસ્માતની ઘટના ગંભીર હોવા છતાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા