માળીયા મિયાણાના વિશાલનગરથી સુલતાનપુર જવાના રસ્તે આવેલ કોઝવે પરથી લાકડા ભરી પસાર થતી એક છકડો રિક્ષા નં. GJ 04 AU 4941 અને સામેથી આવતાં એક બાઇક સામસામે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક ચાલક સાગરભાઈ જુગાભાઈ પરસુંડા નામના યુવકનું ગંભીર ઇજાઓ થતા મોત થયું હોવાની વિગતો મળી રહી છે....