ધનસુરા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજના અને રેડ ક્રોસ સોસાયટી, અમદાવાદના સહયોગથી, BA /Bcom ના વિદ્યાર્થીઓ માટે થેલેસીમિયા ટેસ્ટનું સફળતાપૂર્વક આયોજન પ્રિ. ડો. પ્રફુલ્લા બેન બ્રહ્મભટ્ટ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. કોલેજ ના vકુલ 228 વિદ્યાર્થીઓએ થેલેસીમિયા ટેસ્ટ કરાવ્યો હતો આ કાર્યક્રમ નો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં થેલેસેમિયા રોગ વિશે જાગૃતિ લાવવાનો અને તેનું નિદાન કરવાનો હતો. રેડ ક્રોસ સોસાયટી, અમદાવાદના શ્રી સંજય ભાઈ અને