લખતર: લખતર તાલુકામાં આજરોજ રાષ્ટ્રીય સ્વયં સંઘ દ્વારા વિદ્યાદશમીના ઉજવણી કરવામાં આવી
લખતર ખાતે આજરોજ રાષ્ટ્રીય સ્વયં સેવકસંઘ દ્વારા વિજયા દસમી ઉત્સવ અંતર્ગત સંઘ સંચારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લખતર દરબારી જીન ખાતેથી આર આર એસ ની રેલી નીકળી હતી જેમાં આરએસએસ ના સુરેન્દ્રનગર જિલ્લા ના ડોક્ટર નિલેશભાઈ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી આ તકે દરબારી જીન ખાતેથી જે રેલવેનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને રેલી ખારીયા શેરી સહિત બાર બોધ ચોક મોચી બજાર ખોડીયારમાની ડેરી પાટડીયા હનુમાન હવેલી ચોક ગાંધી ચોક થઈ દરબારી જીન ખાતે પ