દાહોદ: દાહોદમાં Bjp નું મુખ્ય ચૂંટણી અધિકારીને આવેદન.SIR ની પ્રક્રિયા દરમિયાન મતદારોને પડતી મુશ્કેલીને લઈ આવેદન
Dohad, Dahod | Nov 27, 2025 દાહોદમાં Bjp નું મુખ્ય ચૂંટણી અધિકારીને આવેદન.SIR ની પ્રક્રિયા દરમિયાન મતદારોને પડતી મુશ્કેલીને લઈ આવેદન.સરકારી કર્મચારીઓ અન્ય સ્થળે નોકરીએ જતા રહેતા શોધવામાં પડતી મુશ્કેલીઓ.મતદારોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા મુખ્ય ચૂંટણી અધિકારીને પાઠવ્યું આવેદન.