ગોધરા: ભુરાવાવ ઓવરબ્રિજ નીચે પરિણીતાના ટ્રેન નીચે પડતું મુકીને આપઘાત કરવાના પ્રકરણમાં પોલીસકર્મી પતિ સામે ગુનો નોંધાયો
Godhra, Panch Mahals | Jul 28, 2025
ગોધરા તાલુકાના વાંસીયા ગામના વજેસિંહ કાળુભાઇ પટેલે ફરિયાદ નોંધાવી કે તેમની દીકરી મંજુલાબેન, જેનું લગ્ન પોલીસકર્મી...