ચોટીલા શહેરમાં ઘણા સમયથી જાહેર રસ્તા ઉપર તેમજ સોસાયટી વિસ્તારોમાં પાણીનો વેડફાટ કરી દુરુપયોગ થવાના ફરિયાદો જોવા મળી હતી. તેમાં ચીફ ઓફિસર દ્વારા કનૈયા ચોકડીથી મુખ્ય રસ્તા પર લોકોને પાણી ના બગાડ અને કચરા ફેંકવા બાબતે લોકોને મૌખિક સૂચનાઓ અપાઈ હતી. શહેરમાં જાહેર રસ્તાઓ અને સોસાયટી વિસ્તારમાં પાણીનું બગાડ અને કચરો રસ્તા પર ન ફેંકવા સૂચનો કર્યા હતા નગરપાલિકા ચીફ ઓફિસર વિપુલભાઈ પનારા દ્વારા ડ્રાઇવ ચલાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમાં કનૈયા ચોકડીથ