નવસારી: મતદાર યાદી સુધારણા કાર્યક્રમ SIR કામગીરી જે બીએલઓએ સો ટકા પૂર્ણ કરી છે કલેકટર કચેરી ખાતે સન્માન કરવામાં આવ્યું
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એસઆઈઆર ની જે કામગીરી ચાલી રહી છે જેમાં બીએલઓ એ સો ટકા કામગીરી પૂર્ણ કરી છે તેમને પ્રોત્સાહિતના ભાગરૂપે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને નવસારી જિલ્લા કલેકટર કચેરી ખાતે તેમનું અભિવાદન અને સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું.