ધંધુકા: ધંધુકા પોલીસ સ્ટેશનમાં રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવાયો
*ધંધુકા પોલીસ સ્ટેશનમાં રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવાયો.* આજ રોજ બપોરના સમયે ધંધુકા શહેરમાં આવેલ ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાઈ. આ કાર્યક્રમ ભારતના સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે યોજાતો હતો. આ શપથ કાર્યક્રમમાં પોલીસ ઇન્સ્પેક્ટર સહીત કર્મચારીઓ, સ્થફ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ એકતા, અખંડતા અને સુરક્ષા જાળવી રાખવા સંકલ્પ કર્યો હતો.