વિસાવદર: જાંબુડી ગામના લાલભાઈ કોટડીયાએ બન્ની ગજેરાને કર્યો ખુલ્લો ચેલેન્જ, વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ
ખોડલધામ માં જે અત્યારે વાદવિવાદ ચાલી રહ્યો છે તેને લઈ જાંબુડી ગામના લાલભાઈ કોટડીયા દ્વારા બન્ની ગજેરા ને આપ્યો ખુલ્લો ચેલેન્જ જેમાં બન્ની ગજેરાને જયેશ રાદડિયા નો ખુલ્લો ટેકો છે અને ખોડલધામ ને ખોટું બદનામ કરવાનું કાવતરું રચી રહ્યા છે અને ખોડલધામ ને બદનામ કરવા ટપોરી ગેગ જયેશ રાદડિયા ની સક્રિય થઈ છે તેઓ વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ