બગદાણાની ઘટનાને લઇ વધુ એક ઈસમને SIT દ્વારા IG કચેરી ખાતેથી મેડિકલ માટે લઇ જવામાં આવ્યો - Bhavnagar City News
બગદાણાની ઘટનાને લઇ વધુ એક ઈસમને SIT દ્વારા IG કચેરી ખાતેથી મેડિકલ માટે લઇ જવામાં આવ્યો
Bhavnagar City, Bhavnagar | Jan 17, 2026
બગદાણામાં યુવાન પર થયેલા હુમલાની ઘટનાનો મામલો, યુવાન પર થયેલા હુમલા મામલે SIT ટીમ દ્વારા વધુ એક શખ્સને ઝડપી લીધો, SIT ટીમ દ્વારા તપાસ હાથ ધરી તળાજાના સાંકડાસર ગામના ઈસમને ઝડપી IG કચેરી ખાતે લાવી મેડિકલ માટે લઇ જવામાં આવ્યો હતો