ભચાઉ: દિલ્હીમાં કાર વિસ્ફોટની ઘટના બાબતે યોગી દેવનાથ આકરા પાણીએ, એકલાધામથી પ્રતિક્રિયા આપી
Bhachau, Kutch | Nov 11, 2025 દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટની ગંભીર ઘટના બાબતે યોગી દેવનાથ બાપુ આકરા પાણી ગુજરાતના યોગી તરીકે જાણીતા યોગી દેવનાથ બાપુએ દિલ્હી કાર બ્લાસ્ટ ઘટના બાબતે રોષ વ્યક્ત કર્યો યોગી દેવનાથ બાપુએ આતંકવાદ મુર્દા બાદના નારા લગાવ્યા આતંકવાદીઓને કડક સજા થાય તેવી યોગી દેવનાથ બાપુએ માંગ કરી