રાજકોટ પૂર્વ: રાજકોટઃ કોટેચા સર્કલ પાસે કાર સળગી,ફાયર બ્રિગેડે મિનિટોમાં પહોંચી આગ કાબુમાં લીધી
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલ કોટેચા સર્કલ પાસે અચાનક જ કાર સળગી ઊઠી હતી,ફાયર બ્રિગેડેને જાણ કરતા ગણતરીની મિનિટોમાં જ પહોંચી હતી અને આગ કાબુમાં મેળવ્યો આગના કારણે થોડીવારમાં માટે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો