ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ બી.એ.પી. સ્વામિનારાયણ મંદિર ખાતે સત્સંગ તેમજ શાક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંતો દ્વારા તમામ હરિભગતને સત્સંગ કરીને સમજણ આપવામાં આવેલ હતી આ પ્રસંગે શહેરના આગેવાનો દ્વારા સંતોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ચલાલા પોલીસ સ્ટેશનથી પીએસઆઇ ગઢવી સાહેબ તેમજ ભગીરથભાઈ ધાધલ અને ઉદયબાપુ ભગત તેમજ ભારત સરકાર દ્વારા સન્માનિત કરનાર મહેશભાઈ મહેતા સહિતના આગેવાનો ઉપસ્થિત થયા હતા..