ધ્રાંગધ્રા અમદાવાદ બાયપાસ ઉપર અવારનવાર ગેરકાયદે રીતે વાહનોમાં ભરીને કતલખાને લઈ જતા પશુ ઝડપાય છે ત્યારે ધાંગધ્રા સોલડી ટોલનાકા પાસે જીવદયા પ્રેમીઓ દ્વારા ગેરકાયદેસર રીતે આઇસર ગાડીમાં 36 પાડા ભરીને જતા બે શખ્સોને ઝડપી પાડી ધ્રાંગધ્રા તાલુકો પોલીસ સ્ટેશન ખાતે બે આરોપી સામે ગુનો નોંધાવી અને ધ્રાંગધ્રા પાંજરાપોળ મા પાડાને મોકલી આપવામાં આવી હતી