પડધરી: બાઘી ગામના પાટીયા પાસે જુગાર રમતા બે ઝડપાયા
આજરોજ સામે આવતી વિગતો અનુસાર પડધરી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન ચોક્કસ બાતમી આધારે પડદરી નજીક આવેલ બાઘી ગામના પાટીયા પાસે મોબાઈલ ફોનમાં લુડો ગેમ મારફતે બે જુગારી આવો જુગાર રમી રહ્યા છે જેના આધારે સ્થળ પરથી બેને ઝડપી પાડી મોબાઈલ ફોન તેમજ રોકડ સહિત જપ્ત કરવામાં આવ્યું હતું.