જિલ્લામાં આવેલા ઊંઝા ઉમિયાધામ ખાતે દેવપોઢી અગિયારસ નિમિત્તે 24 કલાક અખંડ ધૂન, "ઉમિયા શરણમ મમ" ની ધૂન બોલાવી
Mahesana City, Mahesana | Jul 6, 2025
મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝા ખાતે ઉમિયાધામ માં કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી નીજ મંદિર સંકુલમાં દેવપોઢી અગિયારસ નિમિત્તે 24 કલાક અખંડ ધૂન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું શ્રી ઉમિયા શરણમ મમ ની ધૂન બોલાવી. આ ધાર્મિક કાર્યક્રમ સવારે 8:00 વાગ્યાથી શરૂ થયો કાર્યક્રમ બીજા દિવસે સવારે આઠ વાગ્યા સુધી ચાલ્યો.