બગસરા: માવજીજવા ગામે ઘરફોડ ચોરીને અંજામ આપનાર ત્રણ ઈસમો સી.સી.ટીવી કેમેરામાં કેદ
બગસરાના માવજીજવા ગામે ઘરફોડ ચોરીને અંજામ આપનાર ત્રણ ઈસમો સી.સી.ટીવી કેમેરામાં કેદતાલુકાના માવજીજવા ગામે થોડા દિવસ પહેલા ચોરીની ઘટના બની હતી.. માવજીજવા ગામે એક બંધ મકાનમાં કોઈ અજાણ્યા ઇસમોએ બંધ મકાનના તાળા તોડી ચોરી કરીપોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી.રાત્રિના સમયે ત્રણ ઈસમો સી.સી.ટીવી કેમેરામાં કેદ થયા..ખોડીયાર પરા વિસ્તારમાં રાત્રિના સમયે કોઈ ત્રણ અજાણ્યા ઇસમો સી.સી.ટીવી કેમેરામાં કેદ થયા, પોલીસન દ્વારા તપાસ શરૂ છે..