નાંદોદ: AAP નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ રાજપીપળા સિવિલ હોસ્પિટલ પર પરિવારની મુલાકાત લીધી.
Nandod, Narmada | Nov 22, 2025 દીપડા દ્વારા હુમલો કરેલ અને મૃત્યુ પામેલ નાનકડા બાળક ને પીએમ રૂમમાં રીફર કરી એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, નર્મદા ભરૂચ છોટાઉદેપુર જિલ્લા સહિતના આદિવાસી વિસ્તારોમાં ફોરેસ્ટ વિભાગ નરભક્ષી દીપડાઓને છોડી દે છે. જેના કારણે આજે એક દુઃખદ ઘટના ઘટી. આજે કોલીયાપાડા ગામે ધોરણ ચારમાં અભ્યાસ કરતો દીકરો ખેતરમાં તેની મમ્મી સાથે હતો ત્યારે નરભક્ષી દિપડાએ તે બાળક પર હુમલો કર્યો. આ દીકરાને રાજપીપળા લાવવામાં આવી રહ્યો